US Presidential Election-2020 'અમેરિકન પ્રમુખ ની ચૂંટણી-2020'

Autor: Harish D. Chouhan, Mukesh H. Khatik
Rok vydání: 2021
Předmět:
Zdroj: Towards Excellence. :800-815
ISSN: 0974-035X
Popis: 2020 અમેરિકન પ્રમુખની ચૂંટણી ચોક્કસ મુદ્દાઓ પર લડાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાની પ્રજાએ સાબિત કર્યું કે તેઓ વિશ્વનું નેતૃત્વ કરનારી પ્રજા છે અને વિશ્વ સામેના પડકારોના નિરાકરણમાં રસ દાખવે છે. આ ચૂંટણી એ સાબિત કર્યું કે વિશ્વનો કોઈ પણ દેશ ભાગલાવાદી રાજકારણ અને વંશ ભેદભાવને ચલાવી લેશે નહિ. જો બાઈડેન અને કમલા હેરિસની વિજય દર્શાવે છે કે વિશ્વમાં લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે.
Databáze: OpenAIRE